Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

દહેજ પોલીસે રેડ કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો..

Share

દહેજ પોલીસે રેડ કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો..

ભરૂચ જિલ્લા માં દારૂ અને જુગાર ની બળી નિસ્ટ નાબૂદ કરવા રેન્જ આઈ અભયસિંહ ચુડાસમા ના આદેશ થી જિલ્લા પોલીસે વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા ના સૂચનો હેથળ દહેજ પોલીસ ના ઇન્ચાર્જ પી આઈ ઝાલા ની ટેલિફોનિક સૂચનાથી. દહેજ પી એસ આઈ રાજપૂતે પોલીસ સ્ટાફ ના માણસો ને સાથે જોડવા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા ત્યારે બાતમી મળી હતી બાતમીવળી જગ્યા એ પ્રોહી ની રેડ કરતા મૂળ માંડવા ના હાલ રહે.વેલકમ સોસાયટી જોલવા નાપ્રદીપસિંહ છત્ર સિંહ ચૌહાણ નાઓ ને ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કિંમત ૨૫૬૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રોહી એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.આ રેડ ને સ્ટાફ ના રમેશ ભૂખન ,મુળજીભાઈ બીજીયાભાઈ પો.કો જોગેન્દ્રદાન ભૂપતદાન ,કિશોરભાઈ ભીખાભાઇ નાઓ એ રેડ ને સફળતા પૂર્વક પાળ પડી ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝંઘાર ગામના શોએબ અબ્દુર રેહમાન પટેલ એ વેસ્ટ ઝોન હરીફાઈમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો.

ProudOfGujarat

મહેસાણામાં બસ પલટી જતા એક મહિલા અને એક બાળકનું મોત

ProudOfGujarat

હિમાચલ જવાની ક્યા જરૂર છે, ગુજરાત પાસે છે હિલ સ્ટેશનનો ખજાનો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!