Proud of Gujarat
FeaturedGujaratINDIA

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. હઝરત ના પૌત્ર ના જન્મદિન નિમિત્તે શાળાના બાળકોને જમાડવામાં આવ્યા

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.જેમાં સંસ્થા ના અગ્રણીઓ હોદ્દેદારો અને ગ્રામજનો એ ભાગ લીધો હતો.પર્યાવરણ ને તુટતુ બચાવવા વૃક્ષો જરુરી છે ત્યારે સહુએ પોતાનાથી શક્ય તેટલા વૃક્ષો વાવવા જોઇએ.અને તોજ આપણે રાષ્ટ્ર ને વૃક્ષો ના સથવારે હરિયાળુ બનાવી શકીશું એવી લાગણી આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી.ઉપરાંત હઝરત શૈખુલ ઇસ્લામ મદનીમિયા ના પૌત્ર ના જન્મદિન ની ખુશીમાં શાળાના બાળકોને જમાડવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છેકે સંસ્થા દ્વારા અવારનવાર વિવિધ સમાજ ઉપયોગી કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેછે.ઉપરાંત ગરીબો માટે જરૂરી ચીજ વસ્તુઓના વિતરણ ના કાર્યક્રમો પણ યોજાતા હોયછે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ખુખાર ગુનેગાર આરોપી પોલીસ હીરાસતમાંથી નાસી છૂટયો, જાણો વધુ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઊંજડાવાડી ખાતે આવેલ સરસ્વતી વિધાલય મા સંકુલ 4નુ 15 મુ વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું હતુ તાલુકાની 42જેટલી શાળાના અનેક વિધાથીઓએ ભાગ લીધો હતો.વિજ્ઞાનને લગતી સંશોધનાત્મક કૃતિઓ વિધાથીઓ દ્વારા પ્રદર્શનમાં મૂકવામા આવી હતી

ProudOfGujarat

ભરૂચનાં જૂના ડેપોને અડીને આવેલ ઇન્દિરા નગરનાં ઘરો પર ડેપોની દીવાલ ધસી પડતાં ઘરોને નુકસાન થવાથી રહીશો દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!