Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાજપારડી ગામે બજાર નવયુવક મંડળ આયોજિત ગરબા મહોત્સવ માં પીએસઆઇ એ આરતી નો લાભ લીધો.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ત‍ાલુકાના રાજપારડી નગરમાં બજાર નવયુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.યુવક મંડળના અગ્રણી કેતન ગાંધી અને અન્ય મિત્રો એ આ ગરબા મહોત્સવ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.આઠમ ના દિવસે રાજપારડી ના પીએસઆઇ જયદિપસિંહ જાદવે માતાજીની આરતીનો લાભ લીધો હતો.બજાર નવયુવક મંડળ દ્વારા આ પ્રસંગે પોલીસ અધિકારી જયદિપસિંહ જાદવનો આભાર માનવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

આ બેંકના એકાઉન્ટ ધારકો માટે જરૂરી સમાચાર, રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય.

ProudOfGujarat

સની દેઓલ પોતાની અપકમિંગ ફિલ્મમાં મહારાણા પ્રતાપની ભૂમિકા નિભાવશે

ProudOfGujarat

પંચમહાલ : કાલોલમાં મહારાણા પ્રતાપ યુવા સંગઠન દ્વારા પ્રતિજ્ઞા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!