Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયાના વટારીયા ખાતે આવેલ એસ.આર.રોટરી શ્રોફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી

Share

વાલિયાના વટારીયા ખાતે આવેલ એસ.આર.રોટરી શ્રોફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં આગામી તારીખ-18મી ઓક્ટોબરથી બે દિવસીય સ્કૅમકોન-2019 અંગે માહિતી આપવામાં આવી હતી

આગામી તારીખ-18મી ઓક્ટોબરથી બે દિવસીય વાલિયાના વટારીયા ખાતે આવેલ એસ.આર.રોટરી શ્રોફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે સ્કૅમકોન-2019 યોજાશે જેમાં IITs, NITs, પ્રાદેશિક સરકારી કોલેજો, રાજ્યની યુનિવર્સીટીની કોલેજોમાંથી અંદાજીત 590 થી વધુ એન્જીનીયર્સ વિદ્યાર્થી ભાગ લેશે જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં કોલેજના ટ્રસ્ટી અશોક પંજવાણી અને સ્નેહલ લોખંડવાલા સહિતના ટ્રસ્ટ્રીએ પત્રકારોને વિગત વાર માહિતી આપી હતી

Advertisement

Share

Related posts

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ક્રુરતા પૂર્વક વહન થતાં 23 જેટલા પશુઓને બચાવી લેવાયા.

ProudOfGujarat

નર્મદા-ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં થઈ રહયો છે વધારો..

ProudOfGujarat

આગામી ૫ માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષાના કાઉન્ટ-ડાઉનનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!