Proud of Gujarat
FeaturedGujaratINDIA

કંબોલી શાળા ખાતે નિવૃત થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નો વિદાયમાન કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ તાલુકાના કંબોલી પ્રાથમિક શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુરેશભાઈ પટેલ તેમજ શિશિકા બેનો રહીમાબેન કાજી. તેમજ લતીફાબેન પાલેજ.ફરજાનાં બેન કિસનાડ શાળા નો ઓનો નિવૃત વિદાયમાન સમારંભ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નાં કારોબારી સભ્ય હર્ષદભાઈ પટેલ તાલુકા શિક્ષણ અધિકારી ભરુચ પ્રાથમિક જિલ્લા શિક્ષક સંઘ નાં પ્રમુખ પ્રદીપસિંહ રણા.તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ નાં પ્રમુખ.તેમજ મંત્રી તાલુકાની શાળા ના આચાર્ય .બી આર સી સી આર સી. શાળા ના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સન્માન કર્યું હતું.

Advertisement

Share

Related posts

ગુજરાતી શાળાઓ અને વર્ગો બંધ થવાની અને અંગ્રેજી માધ્યમની શાળાઓ અને વર્ગો વધવાની બાબત ગુજરાત માટે ચિંતાનો વિષય

ProudOfGujarat

બેંક ઓફ બરોડા ના ATM શોભા ના ગાંઠિયા સમાન, ત્રણેય એ.ટી.એમ કેશ લેશ…

ProudOfGujarat

પંચમહાલ : કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃતિને અટકાવવા યુથ કોંગ્રેસનુ આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!