Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની અમદાવાદના સરખેજ પોલીસ મથકથી ટ્રાંસફર વોરન્ટથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-17મી ઓક્ટોબરના રોજ અમદાવાદ સરખેજ પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ અમરાઈવાડી બળિયા નગરમાં રહેતા જયેશ ઉર્ફે જગો નરોત્તમભાઈ રાઠોડને ધરપક્ડ કરી તેની વધુ પુછપરછ કરતા તેણે અંકલેશ્વરમાં પણ છતરપિંડીના એક ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવતા પોલીસે અંકલેશ્વર શહેર પોલીસનો સંપર્ક કરતા શહેર પોલીસે આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કેમીકલયુકત પાવડરથી ડુપ્લીકેટ તાડી બનાવી વેચાણ કરતા ઇસમોને પકડી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ઝ.

ProudOfGujarat

માંગરોળ કોર્ટમાં ભારતના સંવિધાન દિવસ અંતર્ગત સંવિધાનની ઉદ્દેશીકા વાંચન કરાઇ.

ProudOfGujarat

ભરૂચનાં નવચોકી વિસ્તારમાં ઉભરાતી ગટરની કામગીરી કરવા રહીશોની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!