Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના સાફ સફાયના અભાવે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ભાવના ફાર્મ પાસે જ ગંદકીથી રોગચાળાની ભીતિ

Share

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ પાસે આવેલ ભાવના ફાર્મ હાઉસ પાસે ગ્રામ પંચાયત દ્વારા સાફ-સફાઈ નહીં કરાતા સ્થાનિકોમાં રોગચાળો ફાંટી નીકળવાની દહેશત સેવી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી ગડખોલ ગામ પાસે આવેલ ભાવના ફાર્મ હાઉસ નજીક ગંદીકીને પગલે રાહદારીઓ અને સ્થાનિકો હેરાન પરેશાન થઇ ઉઠયા છે. ગ્રામ પંચાયતની હદમાં આવેલ આ સ્થળે સાફ સફાઈ નહીં કરવામાં આવતા હાલ લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે અનેકવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાન નહીં આપવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે સફાઈ કરાવે તે અત્યંત જરૂરી છે

Advertisement

Share

Related posts

નેત્રંગ ખાતેથી લાખોની મત્તાનો શ્રાવણિયો જુગાર રમતા નવ જુગારિયા ઝડપાયા.

ProudOfGujarat

સુરતમાં એપ્લિકેશનની મદદથી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા સટ્ટોડીયાને ઝડપી પડાયો.

ProudOfGujarat

ભરૂચની ધી પાલેજ હાઈસ્કૂલનું 71.03 ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!