Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાંચ

Share

રાંદેર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે સુરતના પાલનપુર જકાતનાકા પાસેથી ઝડપી પાડયો હતો. પકડાયેલ આરોપી કરણ ઉર્ફે છોટુ ઉર્ફે સોનુ શંકરભાઇ ગાવડે ઉ.વ.21, રહેવાસી ફલેટ નં.-3 ગજાનંદ એપાર્ટમેન્ટ પાલનપુર જકાતનાકા રાંદેર રોડ સુરત તા.30-10-19 ના રોજ પોતાના મિત્રો સાથે મળીને અંબિકા નગર સોસાયટી રામનગર વોક-વેની સામે જાહેરમાં રોશન ચંદ્રપાલ જયસ્વાલ તથા તેના ભાઈ કાલીને માર મારી ગંભીર ઇજાઓ પહોચાડેલ હોય અને ત્યારથી નાસતો ફરતો હોય સુરત ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાઇ ગયેલ છે.

Advertisement

Share

Related posts

પ્રાથમિક મિશ્ર શાળા સુડી માં આમોદ તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદશન યોજયું

ProudOfGujarat

શહેરાના લાભી ગામે રોડ ઉપર રેલીંગ ન હોવાને કારણે હોનારતનો ભય સતાવી રહ્યો છે.

ProudOfGujarat

કાશ્મીરના પહેલગામમાં  શહીદ થયેલા પુણ્યાત્માઓને હિંદુવાદી સંગઠનોએ શ્રદ્ધાંજલિ આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!