Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા પોલીસ દ્વારા એક ગુનેગારને હદ પાર કરાયો.

Share

નર્મદા જીલ્લામાંથી ગુનાખોરી અટકાવવાના ભાગરૂપે તાજેતરમાં જ 6 ઇસમોને પાસામાં ધકેલી આપ્યા બાદ વધુ એક ઇસમને હદ પાર કરી દેતા ગુનેગારોમાં ભયનો માહોલ પેદા થવા સાથે નર્મદા પોલીસ ગુનેગારોને દાખલો બેસે તેવી કામગીરી કરી રહી છે.
નર્મદા પોલીસ અધિક્ષક અને તા.પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાગબારા પો.સ્ટે.ના પો.સ.ઇ.જી.કે.વસાવાએ સેલબા ખાતે રહેતા નઝીર ગુલામ રસુલ મકરાણીને નર્મદા, તાપી, વડોદરા અને સુરત ગ્રામ જિલ્લામાંથી હદ પાર કરવાનું પ્રપોઝલ તૈયાર કરી સબ.ડીવી.મેજિસ્ટ્રેટ ડેડીયાપાડાને રજૂ કરતા સબ ડિવિ. મેજીસ્ટ્રેટે સદર આરોપીને હદ પાર કરવાનો હુકમ કરતા સદર આરોપીને ઉપરોક્ત જિલ્લા હદ પાર કરી વલસાડ જિલ્લા પોલીસ બંદોબસ્ત સાથે મોકલી આપવામાં આવે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : ગોધરા ખાતે કોંગ્રેસ દ્વારા હાથરસ અને રાપરની ઘટનાઓને લઇને જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યુ.

ProudOfGujarat

નવયુગ વિદ્યાલય જંબુસર માં 193મો મફત નેત્ર યજ્ઞ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના મકતમપુર સાદાત નગરમાં પ્રથમ સમૂહલગ્નનું ભવ્ય આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!