Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વાધોડિયાના વેજલપુર પાસે દેવ નદીમાં યુવાનની લાશ મળી.

Share

વડોદરાના વાધોડિયાના વેજલપુર પાસે દેવ નદીમાંથી યુવાનના બે હાથ બાંધેલી લાશ મળી આવી છે. યુવાને જીન્સ પેન્ટ અને મિલીટ્રી કલરનું શર્ટ પહેરેલ છે. યુવાનના ગજામાંથી ચાર લીંબુ અને સાદો મોબાઈલ ફોન સાથે રૂ.25 મળી આવ્યા છે. લાશની ઓળખ થયેલ નથી.

Advertisement

Share

Related posts

ગુજરાતના અનેક જિલ્લામાં માવઠાની આગાહીથી વાતાવરણમાં પલટો

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર ખાતે શ્રાવણિયો જુગાર રમતા 6 જુગારીયાઓ ઝડપાયા : 2 ફરાર.

ProudOfGujarat

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!