Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં BRTS ની બસે એક મહિલાને અડફેટે લઇને ગંભીર ઇજા પહોંચાડતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

Share

સુરતમાં દોડતી BRTS ની બસોએ અગાઉ અનેક લોકોને અડફેટે લીધા છે. ગઇકાલે આવી જ એક ધટના અમદાવાદ ખાતે ધટી હતી જેમાં બસની અડફેટે બે સગા ભાઈને અડફેટે લેતા તેઓના મોત થવાની ધટનાએ અમદાવાદને હચમચાવી નાખ્યું હતું. જયારે આજે સવારે સુરતમાં દોડતી BRTS ની બસે નાનપુરા નાવડી ઓવારા પાળે રસ્તો ક્રોસ કરતી મહિલાને BRTS ની બસે અડફેટે લઈ માથા તથા પગના ભાગે બસની ટક્કરે ગંભીર ઇજા પહોંચાડી હતી. ગંભીર ધાયલ મહિલાને નજીકની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે અમદાવાદ જેવી ધટના ધટતા સહેજમાં આજે સુરતમાં બનતાં વીના અટકી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસના બે કર્મચારીઓને રાજ્યકક્ષાનો એવોર્ડ  : સાયબર ગુનાઓના ડિટેક્શન, પ્રિવેન્શન અને જનજાગૃતિમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન; મલ્કેશ ગોહિલને 7મી અને સોહેલ રાજને 4થી વખત રાજ્યકક્ષાનો એવોર્ડ

ProudOfGujarat

ગોધરા શહેરના કલાલ દરવાજા વિસ્તારના ભરચક બજારમાં પરણિત યુવતીનુ અપહરણ થતા ચકચાર

ProudOfGujarat

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat
error: Content is protected !!