Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુનાપોરા ગામની સીમમાં આવેલા શેરડી ખેતરમાંથી અજગર ઝડપાયો.

Share

ખેતરવારા જીગ્નેશભાઇ ઠાકોરે વનવિભાગને જાણ કરતા સેવ એનિમલની ટીમે અજગર ઝડપી પાડયો.
ઝઘડીયા વનવિભાગના આર.એફ.ઓ.વિજય ભાઇ તડવી,સામાજીક વનીકરણ વિભાગના આર. એફ.ઓ.એમ.બી.નિનામા,રાજપારડી ના ફોરેસ્ટર મહેશભાઇ વસાવાના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમના સુનિલ શર્મા,તેમજ તેમના સહયોગી અરવિંદ વસાવા,મનોજ વસાવા, તેમજ રાજપારડીના રવિન્દ્ર વસાવાએ શેરડીના ખેતરમાંથી મળી આવેલ અજગરને ઝડપી પાડવા ઝહેમત ઉઠાવી હતી અને અજગરને સલામત રીતે ઝડપીને વનવિભાગને સુપરત કર્યો હતો આ અજગર અંદાજે ૭ ફુટ લાંબો અને ૧૨ કીલો વજન નો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

જૂનાગઢમાં સિંધી સમાજની પહેલ લગ્ન પૂર્વે થેલેસેમિયા ટેસ્ટ ફરજીયાત.

ProudOfGujarat

પંચમહાલ : મોરવા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે.

ProudOfGujarat

કોરોનાનું સંક્રમણ વધતાં માંગરોળ મામલતદાર કચેરીમાં કામગીરી બંધ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!