Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ જીલ્લાના વાલીયા તાલુકાનાં હીરાપોર ગામનાં બુટલેગરના ઘરની અડાળી પરથી વિદેશી દારૂ વાલીયા પોલીસે ઝડપી લીધો હતો.

Share

વાલીયા પોલીસને બાતમી મળી હતી કે હીરાપોરનો રહીશ મ્હેન્દ્ર ઉર્ફે મલોરવિયા વસાવાનો એ વેચાણ માટે વિદેશી દારૂ મંગાવ્યો હોવાની વાલીયા પોલીસે તેના ઘરે રેડ કરતાં તેના ઘરની આડાળીના ભાગે બે મીણિયા થેલામાં છુપાવી રાખેલ વિદેશી દારૂ કુલ 140 બોટલ કિમત રૂ.14000 નો ઝડપી લઈ મહેન્દ્ર સામે વાલીયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાના રાયમા ગામે વન ખારી ઉપર બનાવેલ નવા બ્રિજમાં થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ જીઈબી કચેરી ખાતે લોકોનો હલ્લો, કાળઝાર ગરમી વચ્ચે લાઈટો ડૂલ થતા લોકોમાં આક્રોશ

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં કાકડવા ગામે ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા ટ્રેકટર નીચે દબાઈ જવાથી ગામનાં યુવાનનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!