Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના પાંડેસરામાં આવેલ એલ.આઈ.જી આવાસો તોડવા મહાનગર પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા લોકોએ હલ્લાબોલ કરતાં હાલ ડિમોલેશનની કામગીરી રોકવામાં રોકવામાં આવે છે.

Share

આજરોજ સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં LIG આવાસો તોડવા માટે સુરત મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આવી હતી પરંતુ સ્થાનિક લોકો પાલિકાની આ કામગીરી સામે રોષે ભરાયા હતા અને હલ્લાબોલ કાર્યક્રમ કરતાં પોલીસ-પાલિકાકર્મી સાથે લોકોનું ધર્ષણ થતાં લોકો રોષ પારખીને પાલિકાની ટીમે ડિમોલેશનની કામગીરી પડતી મૂકી હતી.

Advertisement

Share

Related posts

મુંબઈના ગોરેગાંવમાં 7 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં 7 લોકોનાં મોત

ProudOfGujarat

ભરૂચની ગણેશ ટાઉનશીપમાં નજીવા મુદ્દે બે જણા પર પરિવારનો હુમલો

ProudOfGujarat

વરસાદી માહોલ વચ્ચે ભરૂચ શહેર બન્યું ખાડામય, ઠેરઠેર મસ મોટા ખાડા પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!