Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં ધમધમતા લુમ્સમાં ભાવ વધારાની માંગણીને લઈને કામદારો દ્વારા લુમ્સ બંધ કરવામાં આવ્યા છે.

Share

સુરતનાં ટેક્સટાઈલ્સ ઉધોગોમાં મહત્વપૂર્ણ ફાળો લુમ્સનો છે અહીંથી જ કાપડના બનાવટની શરૂઆત થાય છે. ત્યારે લુમ્સનાં કારીગરોને લુમ્સનો ભાવ ઓછો મળતા પાંડેસરામાં આવેલ લુમ્સનાં કારખાનાનાં કામદારો દ્વારા ભાવ વધારો કરવાની માંગણી કરી છે. તેઓ દ્વારા 20 પૈસા વધુ ભાવ વધારો માંગવામાં આવ્યો છે અને તે નહીં થતાં તેમણે લુમ્સનાં કામ બંધ કર્યા છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે બેભાન થયેલા યુવકનો CPR આપતા જીવ બચ્યો

ProudOfGujarat

અભિનેત્રી વરિના હુસૈન સાત શિપ્રા નદીને સાફ કરવા માટે ઉત્તરાખંડ વન વિભાગની યાત્રામાં જોડાય

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર વિરુદ્ધ સેવા શિસ્તના નિયમોના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહીની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!