Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત: વર્તમાન સમયમાં પ્રદૂષણ અને રોડ સેફ્ટી ખૂબ મોટી સમસ્યા બની ગઈ છે. ત્યારે ઓરિસ્સાનાં એક વયોવૃધ્ધ આ બંને વિષયો અંગે યુવાનોમાં જાગૃતિ આવે તેવા આશયથી સાયકલ યાત્રા યોજી રહ્યા છે.

Share

પ્રદૂષણ, માર્ગ સુરક્ષા અને શાંતિના સંદેશા સાથે 63 વર્ષિય સૈયદ ફૈઝાન અલી નામના વયોવૃદ્ધ જેઓ ઓરિસ્સાના કટકથી 20 ઓક્ટોબરે સાયકલ યાત્રાએ નીકળ્યા હતા. ઉત્તર ભારતનાં 14 રાજ્યોમાં ફરી 7 હજાર કિમીની સાયકલ યાત્રા યોજી રહ્યા છે. આજે સુરત ખાતે આવી પહોંચતાં આવકાર્યા હતા. રેલીના પ્રારંભે તેઓ દિલ્હી, જમ્મુ, અમૃતસર, જયપુર થઈને પાલનપુરથી ગુજરાતમાં પ્રવેશ્યા હતા. જેઓ અમદાવાદ, વડોદરા થઈ સુરત આવી પહોંચતાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

મહેમદાવાદ પાલિકા દ્વારા પાણી એક ટાઇમ આવશે તેવો મેસેજ વાયરલ થતાં પાલિકામાં મહિલાઓએ હલ્લાબોલ કર્યા

ProudOfGujarat

રાજપીપળાનાં હરસિદ્ધિ માતાના મંદિરે સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતનાં 225 યુવાનો તલવાર મહાઆરતી કરશે.

ProudOfGujarat

अब शाहीद कपूर नज़र आएंगे गोल्ड मेडेलिस्ट बॉक्सिंग चैंपियन के किरदार में..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!