Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આંકડાનો જુગાર રમાડતા બે વ્યક્તિને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા

Share

ભરૂચ શહેરના શકિતનાથ વિસ્તારમાં આવેલ મંદિર નજીક આંકડાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. તેવી બાતમી મળતા શહેર પોલીસ મથકના પોલીસ સ્ટાફે રેડ કરતા ત્યાં આંકડા ફેર નો જુગાર રમતા આને રમાડતા દિલીપ ચાવડા અને સુરેશ વાડેકર ને પોલીસે ઝડપી લઇ 15 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તેઓ સામે શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : હાંસોટના રાયોટીંગ અને મારામારીના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા એક ઈસમને ભરૂચ એલ.સી.બી. એ ઝડપી પાડયો.

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ પરિવાર તરફથી દિલ્હી ખાતે અહિંસક આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતોને શ્રદ્ધાંજલિ ગોવટ ગામના મંદિર આપવામાં આવી…

ProudOfGujarat

રોકસ્ટાર ડીએસપીએ તેમના આદર્શ માઈકલ જેક્સનને હૃદયસ્પર્શી પ્રદર્શન અને ભાવનાત્મક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી

ProudOfGujarat
error: Content is protected !!