Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં દરેક બેન્કોની જીલ્લા સ્તરીય સમીક્ષા સમિતિની બેઠક મળી.

Share

ભરૂચ ખાતે બેન્કોની જીલ્લા સ્તરીય સમિતિની બેઠક મળી.ડો.એમ.ડી.મોડિયા, જીલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી.જેમાં નાબાર્ડ દ્વારા જાહેર કરાયેલા ૨૦૨૦-૨૧ ના પોટેન્ટિઅલ લીંક્ડ ક્રેડિટ પ્લાન કે જેમાં સરકારના સલાહ સુચન પ્રાપ્ત કર્યા પછી જીલ્લાના વિવિધ ક્ષેત્રો માટે ધિરાણ સંભવિતતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતુ.આ બેઠકમાં રિઝર્વ બેન્કના પિયુષ ભટ્ટ નાબાર્ડના ડીડીએમ અનંત વર્દમ એલડીએમ કિશોરભાઇ સોલંકી તેમજ બેન્ક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

રક્ષાબંધન નો પર્વ નજીક હોવાછતાં બજારોમાં મંદીનું વાતાવરણ જાણો કેમ…

ProudOfGujarat

ગોધરા : પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના(NSS) માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજ્યમાં ભારે વરસાદના કારણે 130 લોકોના મોત થયા, 39 તણાયા, 38 પર પડી વીજળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!