Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા બ્રહ્મ સમાજના અગ્રણી કેતન પાઠકની ” વડીલ વંદના” નાં દક્ષિણ ઝોનના ઉપપ્રમુખ તરીકે વરણી કરાઇ.

Share

રાજપીપળાના ભાજપા અગ્રણી અને સામાજિક કાર્યકર તેમજ બ્રહ્મ સમાજના આગેવાન એવા કેતન પાઠકની “વડીલ વંદના ” કાર્યક્રમમા દક્ષિણ ગુજરાત ઝોનના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હોય રાજપીપળાના બ્રહ્મ સમાજમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

રાજપીપળા ખાતે ઔદિત્ય ન્યાતી ટોળકનાં ટ્રસ્ટીઓ હરેશભાઈ, મનીકાંતભાઇ, ઘનશ્યામભાઇ, કલ્પેશભાઈ સહિત બ્રહ્મ સમાજના અન્ય આગેવાનો સહિત સમાજના લોકો દ્વારા ગુજરાત લેવલ પર કેતન પાઠકની ઉપપ્રમુખ તરીકેની નિયુક્તિને આવકારવામાં આવી હતી, અને તેઓનું શાલ ઓઢાડી, પુષ્પ ગુચ્છ અર્પણ કરી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મ સમાજના વયોવૃદ્ધ ભાઇ બહેનોને પણ સન્માનિત કરાયા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

અંકલેશ્વર- પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

ભરૂચમાં ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝ પર પોલીસનો દરોડો, ₹17.56 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલ એજન્ટો દ્વારા ટિકિટ કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!