Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરની પી.આઈ ઈન્ડસ્ટ્રીઝમાં આજરોજ સવારે બોઈલરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલી પી.આઈ ઈન્ડસ્ટ્રીઝમાં આજરોજ સવારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોઈલરમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી.આ બ્લાસ્ટની ઘટનામાં આઠથી વધુ કામદારોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક કામદારનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય સાત જેટલા કામદારોને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રીફર કરાયા હતા. બનાવની જાણ થતા જંબુસર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી, અને ઘટના અંગે સધન તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે તા.૧૮/૦૮/૨૦૨૫થી તા.૦૧/૦૯/૨૦૨૫ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકાશે

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં પદવીદાન સમારોહ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા : કરજણ ડેમ સાઇટ ખાતે ભારતના 72 માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં “નૌકા અભિયાનનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!