Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક જયપુર સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેન અડફેટે પાલેજના યુવકનું કરૂણ મોત.

Share

ભરૂચના પાલેજ રેલવે સ્ટેશનથી ઉત્તરે પાલેજનો યુવાન તા.20 ની સોમવારની રાત્રે 9:45 વાગ્યે રાત્રે પાલેજ રેલવે સ્ટેશનથી ઉત્તરે રેલવે ક્રોસિંગ 198 ઉપર પાટા ક્રોસ કરતાં ડાઉન રેલવે લાઈન ઉપર ટ્રેન નંબર 22933 જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસની અડફેટે આવી જતાં શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં મરણ પામેલ છે. મરનારની લાશની તપાસ કરતાં વાલી વારસો મળી આવતાં લાશની ઓળખ થઈ છે. મૃતકનું નામ ચંદ્રકાન્ત બાબુભાઇ ઠાકોર ઉંમર વર્ષ ૨૬ રહે.ફરીદબાવા કમ્પાઉન્ડ પાલેજના છે, ભરૂચ રેલવે પોલીસ એ.એસ.આઇ ધનશ્યામ સિંહ ચંદ્રસિંહએ કાયદેસર કાગળો કરી લાશનું પી.એમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાય હતી.વાલી વારસાનો સંપર્ક કરી અંતિમક્રિયા માટે લાશ સુપ્રત કરી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 16 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2217 થઈ.

ProudOfGujarat

ગુજરાતી ઉદ્યોગપતિ ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈમાં ખરીદેલો 185 કરોડના બંગલો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આવતી કાલે યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણીઓને લઈ તંત્ર સજ્જ, મતદાનની તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!