Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં જાણીતા બિલ્ડર ગ્રુપને ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આઇ.ટી.ના દરોડા પડતા બિલ્ડર લોબીમાં ફફડાટ જોવા મળ્યો છે.

Share

સુરતના ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કુબેરજી ગ્રુપ પર આઈ.ટી.ના દરોડા પાડવામાં આવ્યાં છે. વહેલી સવારથી કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલ, રાજેશ પોદ્દાર સહિત તમામ ભાગીદારોને ત્યાં અને તેમના સંબંધીઓને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. ઈન્કમ ટેક્સના અધિકારીઓ દ્વારા વહેલી સવારથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે કુબેરજી ગ્રુપના માલિક અને ભાગીદારોના ઘર,ઓફિસ અને કન્ટ્રક્શન સાઈટ પર પહોંચેલી આઈ.ટી.ની ટીમે અંદાજે પોણા સાત વાગ્યાથી સર્વેની કામગીરી હાથ ધરી હતી. આ સર્વેમાં આઈ.ટી.ને બેનામી નાણું હાથ લાગે તેવી આશંકા સેવવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળના ચાર ગામોમાં રૂ. ૩૫ લાખના વિકાસ કામોનું ખાતમુર્હુત લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ગોવાલી ગામે પ્રચાર બાબતે યુવકને માર માર્યો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં કુરિયરના પાર્સલની આડમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢતી બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!