Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અંસાર માર્કેટનાં રહેમાનીયા ટ્રેડર્સમાં ચોરી કરનાર અલાઉદ્દીન ઝડપાયો.

Share

અંકલેશ્વરનાં અંસાર માર્કેટમાં રહેમાનીયા ટ્રેડર્સમાં ઈલેકટ્રીક મોટરની ચોરી થઈ હતી તેના ચોરને LCB પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વરનાં અંસાર માર્કેટમાં આવેલ રહેમાનીયા ટ્રેડર્સમાં પાછલા મહિને ઈલેકટ્રીક મોટરોની ચોરી થઈ હતી જે અંગે GIDC પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ મામલે ભરૂચ LCB પોલીસને તપાસ સોંપતા પેટ્રોલીંગ દરમ્યાન પોલીસે આ ગુનામાં સામેલ અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશીને ઝડપી લીધો હતો અને ફરાર આરોપી પપ્પુ બુધ્ધનખાનની તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા રેલવે સ્ટેશન પર આવતી ટ્રેન સામે વૃદ્ધાએ પડતું મૂક્યું.

ProudOfGujarat

દહેજની યશસ્વી રસાયણ-વાવની યશ સ્પેશિયાલિટી કેમિકલ્સના 100થી વધુ કર્મચારીઓએ રક્તદાન કર્યું

ProudOfGujarat

ભરૂચ : પાનોલી જી.આઈ.ડી.સી.ની કંપનીમાં આગ લાગતા અફરાતફરી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!