Proud of Gujarat
FeaturedGujaratINDIA

વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવા યુવાઓ આતુર ફુલબજારમાં તેજી હોવાથી ગુલાબના ભાવમાં ઝડપી વધારો.

Share

વેલેન્ટાઈન દિવસની ઉજવણીની યુવાઓ અને વેપારીઓએ તૈયારી શરૂ કરી છે. જેને લઇ ગુલાબનું ફુલ ૧૦થી ૧૫માં વેચાતું હતું તેના ૫૦ રૂપિયા થઇ ગયા છે. પ્રેમીઓના આ દિવસે ફુલોની માંગ દર વર્ષે વધતી હોય છે. તો દર વર્ષે ફુલોના ભાવમાં પણ નોંધપાત્ર જોવા મળે છે. મહેસાણા જીલ્લામાં વેલેન્ટાઇન દિવસની ઉજણવીને લઇ ગુલાબના ફુલમાં વધારો જોવા મળ્યો છે. સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે, વેલેન્ટાઈન ડે ને લઈ અત્યારે ફૂલ બજારમા ડચ, જલપરી, ઓરચીડ જેવા ફૂલો આવ્યા છે. પરંતુ વેલેન્ટાઈન ડે પર ગુલાબની માંગ ખુબ જ વધારે હોવાના લીધે જે ડચ ગુલાબ માત્ર ૧૦ થી ૧૫ રૂપિયામાં વેચાતું હતું તે ડચ ગુલાબ વેલેન્ટાઈન ડે પર ૫૦ રૂપિયા સુધી વેચાય છે.

સૌજન્ય : અકિલા ન્યુઝ

Advertisement

Share

Related posts

વડોદરાનું હરણી પોલીસ સ્ટેશન બન્યું દેશનું પ્રથમ ગ્રીન પોલીસ સ્ટેશન, મળ્યું સિલ્વર રેટિંગ….

ProudOfGujarat

ભરૂચ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગણેશ ઉત્સવ અંગે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ગુજરાતી ચલચિત્ર ફિલ્મ “બેફામ”માં ગોપાલ ઇટાલિયા ના જુતું મારતા સિને ફિલ્મ ને ચર્ચાસ્પદ બનાવી ………..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!