Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પાંડેસરામાં બપોરનાં સમયે એક બંધ મકાનનું તાળું તોડી ચોર ઈસમ સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયાની ચોરી કરી પલાયન થઇ ગયો.

Share

સુરતના પાંડેસરા વિસ્તારમાં બપોરનાં સમયે એક બંધ મકાનનું તાળું તોડી ચોર ઈસમ સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયાની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. જોકે ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. સુરતના પાંડેસરા રામનગરમાં ભર બપોરે એક ચોર ઈસમે એક બંધ મકાનનું તાળું તોડી મોટો હાથફેરો મારી પલાયન થઇ ગયો હતો. આ સમગ્ર ચોરીની ઘટના CCTV માં કેદ થઇ જવા પામી હતી. જેના આધારે પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા ચાંગોદર જીઆઇડીસીમાં મેલેરીયા ડેન્ગ્યુથી બચવાના ઉપાયો સમજાવાયા.

ProudOfGujarat

રૂપિયાની લેતી-દેતીમાં શખ્સે યુવાનની મોપેડ સળગાવી દીધી

ProudOfGujarat

નેત્રંગ બંધનું એલાન કર્યું : મોવી ગામે માથાકુટ બાબતે બીટીપીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!