Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર બાયસિકલ ગૃપ દ્વારા આજરોજ ગ્રીન વહીલ પ્રોજેકટ અંતર્ગત 11 જેટલી સાયકલો જોગર્સ પાર્ક ખાતે મુકવામાં આવી.

Share

અંકલેશ્વર બાયસિકલ ગૃપ દ્વારા આજરોજ ગ્રીન વહીલ પ્રોજેકટ અંતર્ગત 11 જેટલી સાયકલો જોગર્સ પાર્ક ખાતે મુકવામાં આવી હતી, જેનું લોકાર્પણ એ.આઈ.એ પ્રમુખ મહેશ પટેલના હસ્તે કરાયું હતું. અંકલેશ્વર બાઇસિકલ કલબ અને નોટીફાઈડ એરિયા ઓર્થોરિટીના આર્થિક સહયોગ અને AIA ના સહકારથી ગ્રીન વ્હઇલ પ્રોજેકટ અંતગત જોગર્સ પાર્ક ખાતે રોજ વ્યાયામ અર્થે આવતા લોકો માટે ૧૧ બાઇસિકલ મુકવામાં આવી હતી. આ નિમિત્તે અંકલેશ્વર બાઈસિકલ કલબના નરેશ પુજારા, મહંમદ જાદલીવાળા,કે શ્રીવત્સન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઓએનજીસીના સોલર પાવર પ્લાન્ટમાંથી 1.45 લાખના કોપર કેબલની ચોરી

ProudOfGujarat

ગોધરા:વિશ્વ રક્તદાતા દિનની ઉજવણી નિમિતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અંક્લેશ્વર ના જુના કાશીયા ની સીમ માંથી વિદેશી દારૂનો જથ્થા સાથે બાઈક ઝડપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!