Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-નગર પાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા દબાણને લઇ શહેરમાં મેગા ડ્રાઇવ-દબાણો દૂર કરાયા.

Share

મળતી માહિતી મુજબ આજરોજ સવારે ભરૂચના ધોળીકુઇ બજારથી સોનેરી મહેલ સહિતના વિસ્તારમાં દબાણકર્તાઓ ઉપર નગર પાલિ કાની ટીમ તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી હતી.

મોટી માત્રામાં પોલીસ કાફલા સાથે પાલિકાનું તંત્ર કામે લાગતા દબાણ કર્તાઓમાં ફફડાટની લાગણી છવાઇ હતી. તેમજ ધોળીકુઇ સહિતના વિસ્તારોમાં જેસીબીની મદદથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર

ProudOfGujarat

વાગરા તાલુકાના ભેંસલી-કલાદરા રોડ ઉપરથી ગેરકાયદેસર હથિયારો સાથે ૬ ઈસમને ઝડપી પાડતી દહેજ પોલીસ…

ProudOfGujarat

જિયો પેમેન્ટ્સ બેંકે મલ્ટી-લેન ફ્રી ફ્લો (એમએલએફએફ) રોડ પ્રોજેક્ટ્સ માટે નેક્સ્ટ-જેન ટોલિંગ સર્વિસીઝ ક્ષેત્રે પ્રવેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!