Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ : એમ.એમ.હાઈસ્કૂલ ઇખરનું ગૌરવ.

Share

‌મરિયમબેન મેમોરીયલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ધો.૯ ની વિદ્યાર્થીની નઈમા મુસ્તાક ઈન્ચી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા લેવાયેલ માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણાંક મેળવીને ઉત્તીર્ણ થઈ મેરિટમાં આમોદ તાલુકામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા-ગામનું નામ રોશન કર્યું છે. અભ્યાસની ક્ષિતિજે સફળતાનું સપ્તરંગી મેઘધનુષ કંડારવા બદલ શાળા પરિવાર અને ગામલોકો હર્ષ અને આનંદની લાગણી અનુભવી આ બાળાને અભિનંદન પાઠવે છે.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા ગામે ઉપસરપંચની ચુંટણી મોકુફ રાખવા ચુંટાયેલા ૩ સભ્યોની માંગ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં દઢાલ નજીક ગ્રીનસીટી સોસાયટીમાંથી 2 બાઇકોની ઉઠાંતરી થતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિમેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!