Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પેરોલ ફર્લો સ્કોવોર્ડની ટુકડીએ વલસાડ જિલ્લાનાં પારડી પોલીસ મથકે નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.

Share

ભરૂચ પેરોલ ફર્લો સ્કોવોર્ડની ટુકડીએ વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને ભરૂચ ખાતેથી ઝડપી ભરૂચ એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકે પ્રોહિબિશન 65 એ.ઈ 81 મુજબના ગુનામાં ભરૂચના ધોળીકૂઈ બજારનો રહીશ સનમુખ ઉર્ફે લાલો કોઠાવાળો નાસતો ફરતો હતો જે અંગે પેરોલ ફર્લો સ્કોવોર્ડની ટીમે તેને ભરૂચ ધોળીકૂઈ બજાર પાસેથી ઝડપી પાડયો હતો અને એ ડિવિઝન પોલીસને CRPC 41(1)આઇ મુજબ વધુ કાર્યવાહી અર્થે સોંપી દીધો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ટરનેશનલ લેવલનો સિન્થેટીક આધુનિક ટ્રેક તૈયાર કરાયો.

ProudOfGujarat

હમ નહિ સુધરેંગે, કોરોનાનાં નામે જનતાને દંડનારી ભરૂચ પોલીસ નેતાઓ સામે લાચાર બની, અધિકારીઓની હાજરીમાં ગાઇડલાઈનનાં ધજાગરા.

ProudOfGujarat

વાલિયા નેત્રંગમાં બે સ્થળે વીજળી પડવાના બનાવમાં બે બળદના મોત : એક કિશોરી દાઝી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!