Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ શહેરાનાં ધારાસભ્ય જેઠા ભરવાડે જરૂરિયાત મંદ લોકોને રાશન કિટનું વિતરણ કર્યું.

Share

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમા લોકડાઉન છે.જેના કારણે ગરીબ લોકોની હાલત કફોડી બની છે. પંચમહાલ શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ આજે જરૂરિયાત મંદ લોકોને રાશન કીટનું વિતરણ કર્યુ હતું.

શહેરાના ધારાસભ્ય દ્વારા જાતે આ વિસ્તારોમાં ફરીને જરૂરિયાતમંદ વાળા લોકોને રાશન કીટનું વિતરણ કરવામા આવ્યુ હતું.સાથે ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા. હજુ આજે લોકડાઉનનો નવમો દિવસ છે. ત્યારે હજી ૧૪ એપ્રિલ સુધી દિવસો કાઢવાના હોય તેના કારણે આવા ગરીબ લોકોને સહાય આપવામા આવતા તેઓએ પણ ધારાસભ્ય જેઠા ભરવાડનો આભાર માન્યો હતો.

પંચમહાલ, શહેરા રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નડિયાદ : લકઝરી બસમાંથી પિસ્તોલ સાથે એક ઇસમને ઝડપી પાડતી સેવાલિયા પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે નવગ્રહના મંદિરના બાંધકામ પૂર્વે શ્રી સત્યનારાયણ દેવની કથા કરાઈ.

ProudOfGujarat

વડોદરા : કરજણ જલારામ નગરના ગિરધર નગરમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરૂદ્ર અભિષેકનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!