Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કોરોના મહામારી વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે બેન્ક ઓફ બરોડા દ્વારા વિતરણ કરાયું.

Share

સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસને લઇ હાહાકાર મચ્યો છે. ગુજરાતમાં પણ એક બાદ એક કોરોના વાયરસના પોઝીટિવ કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. આવી મહામારી વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની વહારે અનેક સામાજિક સંસ્થાઓ આવી રહી છે. ભરૂચ શહેરમાં બેન્ક ઓફ બરોડા દ્વારા તાપમાં ફરજ બજવતા પોલીસ કર્મીઓ માટે માસ્ક, સેનેટાઈઝર બોટલ, છત્રી વિતરણ કરી કોરોના મહામરીમાં ફરજ બજાવવા બદલ ગુલાબ અર્પણ કરાયા હતા. શહેરના અલગ અલગ પોઇન્ટ ઉપર પોલીસ કર્મીઓને વિતરણ કરાયું હતું. આ પ્રસંગે બેન્ક ઓફ બરોડાના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

આમ આદમી પાર્ટી દ્વારાતા. ૨૬, ૨૭ ના રોજ પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં જન સંવેદના મુલાકાત કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાના વંઢ અને રોઝાનાર ગામે દીપડાનો આતંક.

ProudOfGujarat

રાજપીપલા સહીત નિયત કરાયેલા મતગણતરી કેન્દ્રો ખાતે મતદારો અને સમર્થકોનો ટોળે ટોળાં ઉમટતા રાજપીપલામા ચકકાજામના દ્રશ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!