Proud of Gujarat
FeaturedGujaratINDIA

લગ્ન નોંધણી માટે ઓનલાઇન સુવિધા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવી.

Share

આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકામાં મેરેજ નોંઘણી સર્ટીફીકેટ ઓનલાઈનનો પ્રાંરભ થયો તેના અનુસંધાને આજરોજ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા દેવાંગભાઇ શાહ કોમ્પ્યુટર ઓપરેટર અતુલભાઇ સોંલકી ઇનગર એન્જીનીયર દેવરાજસીંહ પલાણીયા ભૌતીક ઠાકર આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાએ એપ્રુ કરીને ઓનલાઈન મેરેજ સર્ટીફીકેટ પ્રથમ નવદપંતી સત્તાપરા સચીન વીજયકુમાર અને ઘાટલીયા મીતલબેન ગણપતભાઇને આપ્યુ હતુ. તેમજ ચિફ ઓફીસર સંજયભાઇ પંડયાએ નવદપંતીને અભિનંદન આપ્યા હતા. આવી રીતે અગાવ પ્રોફેશનલ ટેકસ શોપ તેમજ જન્મ મરણ ઓન લાઈન થયા એ પછી આજે મેરેજ સર્ટી ઓનલાઇન થયુ હવે હાઉસટેક્ષ અને પાણી કર પણ ઓનલાઈન કરવાનુ વઘુમાં નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા જણાવેલ છે કે ઓનલાઈન થવાથી વહીવટમાં પારદર્શકતા આવશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

લીંક રોડ પર જયનારાયણ સોસાયટીમાં શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાંખતી મહિલાનો વીડિયો વાયરલ

ProudOfGujarat

નર્મદાનાં કોરોનાનાં 9 દર્દીઓને સાજા કરનાર તબીબ ડો.મેંણાતનું લોકોએ સ્વાગત કર્યું.

ProudOfGujarat

રાજપીપળા : નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું ગાંધીનગર ખાતેથી કરાયું ઇ-લોકાર્પણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!