Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગંધાર ગામે શ્રીમદ ભાગવત કથા ના આજે ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરાય

Share

ભરૂચ.
વાગરા તાલુકાના ગંધાર ગામે દરિયાઈ ભાઠાં મા સમસ્ત આહિર સમાજ અને ભરવાડ સમાજ દ્વારા આયોજિત શ્રીમંત ભાગવત કથા 9 / 11/ 2025 થી લઈ 15 /11 / 2025 સુધી ચાલનારી શ્રીમદ ભાગવત કથામાં આજે કથા ના ચોથા દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કૃષ્ણ જન્મોત્સવ મા સમસ્ત આહીર સમાજ અને માલધારી સમાજના ભાઈ બહેનો પોતાના પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા અને તેઓએ ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરી હતી
વાગરા તાલુકાના ગંધાર ગામે સમસ્ત આહિર સમાજ તથા ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત કથા નું આયોજન થયું છે ત્યારે આજે કાથા ના ચોથા દિવસે કૃષ્ણન જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આહીર સમાજ અને ભરવાડ સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા આ સાથે જ કૃષ્ણ જન્મોત્સવની  ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાથેજ કૃષ્ણ જન્મોત્સવને લય  લોકોએ  કૃષ્ણ જન્મોત્સવના વધામણા લીધા હતા અને રાસ ગરબા પણ રમ્યા હતા

Share

Related posts

નિવૃત્ત પોલીસકર્મી-તેમની પત્નીને સગા પુત્રએ માર માર્યો, પિતાની ફરિયાદ : અવાર-નવાર તકરાર કરી ઘરમાં ટીવી મોબાઈલ ગેલેરીનો કાચ તોડી ૪૦ હજારનું નુકસાન કર્યું

ProudOfGujarat

બારડોલી : ખેતી નિયામક ફાર્મ કૃષિ પ્રયોગોના ખખડધજ અને ખંડેર મકાનમાં નિદર્શન કેન્દ્રના કર્મચારીઓ બજાવી રહ્યા છે ફરજ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ત્રણ ગ્રામપંચાયત ની ચૂંટણી યોજાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!