Proud of Gujarat
GujaratFeaturedINDIA

જંબુસર બજાર લોકોની અવર જવરથી ધમધમી ઉઠયું.

Share

ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યમાં જાહેર કરેલ લોકડાઉન ચારની ગાઇડલાઇન મુજબ કન્ટેનમેન્ટ એરિયા અને નોન કન્ટેનમેન્ટ એરિયા એમ ભાગ પાડીને મહત્વની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે જંબુસર શહેરમાં રોજિંદી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે જંબુસર બજાર ધમધમી ઉઠ્યું છે. લોકડાઉન ચારમાં મોટા ભાગની છૂટછાટ મળતાં રાજમાર્ગો પર વાહનોનો ધમધમાટ પણ જોવા મળે છે. શહેરમાં દરેક વ્યક્તિ મોઢા પર માસ્ક સાથે નજરે પડ્યા હતા આમ જંબુસરનું જનજીવન પુન: ધબકતું થયું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચનાં વડદલા ગામ પાસે ટેન્કરમાંથી કેમિકલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

લીંબડી વેપારી એસોસિયેશન તથા સમસ્ત સમાજ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ક્રાઈમ બ્રાંચે નવાગામ કરારવેલ ગામ ખાતેથી લાખોની કિંમતનાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ ભરેલ બે કાર સાથે ત્રણને ઝડપી પાડયાં.!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!