Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં રચના નગરમાંથી શહેર સી ડિવિઝન પોલીસે 26,000 નાં મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.

Share

ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકનાં પીઆઇ તથા સ્ટાફને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટેશનથી માત્ર ૨૦૦ મીટર દૂર આવેલ રચના નગર સોસાયટીમાં રહેતો હિમાંશુ મિસ્ત્રી નામનો બુટલેગર વિદેશી દારૂ લાવ્યો હોવાની માહિતી મળતા પોલીસે બાતમીનાં આધારે તેના ઘરે રેડ કરતા 52 વિદેશી દારૂની બોટલો અને તેની પાસેથી મળેલા કુલ રૂ. 26,500 નાં મુદ્દામાલ સાથે તેને ઝડપી લઇ તેની સામે સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગુજરાત પર ચક્રવાત ‘તેજ’ને લઈને રાહતના સમાચાર, યમન-ઓમાનના દરિયાકાંઠે ટકરાવાની આશંકા

ProudOfGujarat

કરજણ તાલુકાનાં ચોરભુજ ગામની સીમમાં આવેલા ખેતરનાં તળાવમાંથી મગરને રેસ્કયુ કરાયો…

ProudOfGujarat

જંબુસરના મગણાદ ગામે જુગાર રમતા ૫ ઈસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!