Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા તાલુકાનાં વિલાયત ચોકડી પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

Share

વાગરા તાલુકામાં સાંજનાં સમયે વિલાયત ચોકડી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માતમાં બાઈક ચાલક ફંગોળાયો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતનાં પગલે 108 ઇમરજન્સી સેવાને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી ઘાયલ યુવકને ભરૂચ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

લીંબડીમાં મોટી અફવા* *ડેન્ગ્યુ થી મહિલાનું મોત*

ProudOfGujarat

આમોદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં વર્ષ 2016 થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

સુરત: બારડોલીના બાબેન ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે ‘વેક્સીનેશન મહાઅભિયાન’નો પ્રારંભ કરાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!