Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયાનાં પણસોલી ગામ પાસેથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો.

Share

ભરૂચ જિલ્લાનાં વાલિયાનાં પણસોલી ગામ ખાતે છેલ્લા કેટલાય સમયથી દીપડો દેખાઇ દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટના અંગેની જાણ વનવિભાગને કરતા વન વિભાગનાં કર્મીઓએ પાંજરું ગોઠવ્યું હતું. પાંજરામાં દીપડો પુરાઇ જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડી સુરક્ષિત સ્થાને છોડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે ઉપર થી ૫૯૧ કિલો ગાંજા ના જથ્થા સાથે ટ્રક સહીત ૪ પુરુષો અને એક મહિલા ની NCB વિભાગ દ્વારા અટકાયત કરાઈ હતી…..

ProudOfGujarat

હાંસોટ 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન દવાઓ સારવાર માટે છે, એને આગોતરા પગલાં તરીકે લેવાની નથી આ દવાઓ ડૉકટરનાં પ્રિસ્ક્રિપ્શન વિના નહીં આપવા દવા વિક્રેતાઓને તાકીદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!