Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નેશનલ હાઇવે ઉપર પાલેજ નજીક હોટલ તુલસીનાં કંપાઉન્ડમાં પાર્ક કરેલી જીપમાંથી દારૂ સાથે સુરતનાં બે લોકોને ઝડપી લીધા હતા.

Share

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી પાકી બાતમીને આધારે ગઇકાલે સાંજનાં સમયે નેશનલ હાઇવે નં.48 ઉપર પાલેજ નજીક આવેલ હોટલ તુલસીમાં ઊભેલી ટાટા એસ જીપમાં ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂનાં 8 બોક્ષ મળી આવ્યા હતા. પોલીસે જીપ અને દારૂ મળીને કુલ રૂ.3,35,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સુરતનાં નિલેષ ધામેલીયા રહે. કતારગામ તથા સાગર જયસ્વાલ રહે.હોળી બગલા ઝુંપડપટ્ટી સુરતનાંઓને ઝડપી લઈ તેઓ કોને દારૂ આપવા જતાં હતા તે અંગે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ગુજરાતના યુવા ક્રિકેટર અવી બારોટનું 29 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

ProudOfGujarat

ઝધડીયાનાં વાસણા ગામે વીજ કંપનીનાં ચેકિંગને લઇને ગામ લોકો રોષે ભરાયા.

ProudOfGujarat

મોસાલી દુધ ઉત્પાદક મંડળીનાં સૌજન્યથી મોસાલી ગામમાં આજે સેનીટાઈઝેશનની કામગીરી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!