Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માં રક્તદાન શિબિર નું આયોજન કરાયું.

Share

હાલ કોરોનાં મહામારી નાં સમયમાં રકત ની જરૂર ગમે તયારે પડી શકે છે તેથી આચારજી મંદિર ખાતે રકત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સ્થિત આચારજી મંદિર ના મુખ્ય હોલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.શિવ સાઇ ચેરીટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર માં યુવાનોએ તેમજ બન્ને સંસ્થાઓના સભ્યો તેમજ લોકોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.

Advertisement

Share

Related posts

સુરતથી ભરૂચ પિયરમાં જવા નીકળેલી મહિલાનો સામાન ચોરી : સખી વનસ્ટોપ મદદે આવ્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ઉમેદવારો ઓગષ્ટ-૨૦૨૦ સુધી પોતાના એમ્પ્લોયમેન્ટ કાર્ડ રીન્યુ કરાવી શકશે.

ProudOfGujarat

માંગરોળ : ગીજરમ ગામે કીમ નદીમાં તણાઈ ગયેલા યુવકની લાશ જૂની કોસાડીથી મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!