Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર નવાગામ કરારવેલ ગામ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ LCB પોલીસ.

Share

પો.ઇ.જે.એન.ઝાલાઓનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ LCB પોલીસનાં પો.સ.ઇ.પી.એસ.બરડા તથા પો.સ.ઇ.વાય.જી.ગઢવી તથા પોલીસ ટીમનાં માણસો કાર્યવાહી દરમ્યાન અંકલેશ્વર તાલુકાનાં નવાગામ કરારવેલનાં કુખ્યાત બુટલેગર સતિષ ઉર્ફે ગાંડો ચંદુ વસાવાનાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમીનાં આધારે અંકલેશ્વરનાં સાગબારા ફાટકથી નવાગામ કરારવેલ તરફ જતાં રોડ ઉપરથી એક મારૂતિ અલ્ટો કાર નં.-GJ-16-BB-7172 માં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલો નંગ-364 કિંમત રૂ.46,800/- તથા મોબાઈલ ફોન તેમજ ફોરવ્હીલ કાર સહિત કુલ કિં.2,02,300 નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી તથા કુખ્યાત બુટલેગર સતિષ (ગાંડો) ચંદુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

પાલેજ ખાતે મોટામિયાં માંગરોલની ગાદીના સંત-ખ્વાજા મોટામિયાં ચિશ્તી રદી ઉર્સ-મેળો આ વર્ષે કોરોના મહામારીને લઇ સ્વેચ્છાએ જનહિત માટે મોકૂફ રાખવામાં આવ્યો છે.

ProudOfGujarat

અંકલેશ્વર શાંતિનગર મા આવેલ લાકડા માર્કેટ મા સવાર ના સમયે લાગેલ ભીંષણ આગ મા લાકડા નો મોટો જથ્થો બળી ને ખાખ.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે ખેતીની જમીનના મુદ્દે જાનથી મારી નાંખવાની ધમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!