Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતના પ્રમુખના નામ જાહેર, જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ વાંસદિયા

Share

ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતના પ્રમુખોના નામ આજે જાહેર થયા હતા, જેમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ વાંસદિયા, ભરૂચ તા.પંચાયત- પ્રમુખ કૌશિક પટેલ, અંકલેશ્વર તા.પંચાયત-પ્રમુખ પુષ્પા પટેલ, હાંસોટ તા.પંચાયત-પ્રમુખ સંગીતા સોલંકી, વાલિયા તા.પંચાયત-પ્રમુખ સિતા વસાવા, વાગરા તા.પંચાયત-પ્રમુખ ભૂપતસિંહ વાઘેલા, જંબુસર તા.પંચાયત-પ્રમુખ નિતિન પટેલ, નેત્રંગ તા.પંચાયત- વસુધા વસાવા, ઝઘડીયા તા.પંચાયત-પ્રમુખ જયેન્દ્ર વસાવા, આમોદ તા.પંચાયત-પ્રમુખ હેમલતા પરમાર નામો જાહેર થયા હતા.

જિલ્લા અને તાલુકા પંચાયત કચેરીઓ ખાતે સમર્થકો અને સભ્યોનો મેળાવડો જામ્યો હતો તેમજ નવ નિયુક્ત પ્રમુખોને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

મારી સામે આંખો કેમ કાઢતો હતો તેમ કહેતાં બે રીક્ષા ચાલક બાખડ્યાં

ProudOfGujarat

ભરૂચ : વોર્ડ નં. 10 નાં નગરસેવક અને બજારના વેપારીઓએ રસ્તાની સમસ્યાનો નિકાલ કરવા નગરપાલિકાને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને રાજપારડી ચોકડી પર ખાનગી વાહન ચાલકોનો નડતર રૂપી અડિંગો, પોલીસ મૂક પ્રેક્ષક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!