Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજરોજ ડોક્ટર્સ ડે નિમિત્તે GVK ઈ.એમ.આર.આઈ 108 ઈમરજન્સી સેવા, એમ.એચ.યુ તથા ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોકટર સાથે મળીને ભરૂચ સિવિલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

Share

કોરોના રૂપી મહામારીમાં ડોક્ટર્સ રાત દિવસ લોકોની સેવા માટે જોડાઈ રહી લોકોને નવજીવન આપી રહ્યા છે તે નિમિત્તે કેક કટિંગ કરી ડોક્ટરસૅની સરાહનીય કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી અને ડોક્ટર સાથે મળીને ભરૂચ સિવિલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમા 108 પ્રોજેક્ટનાં સુપરવાઇઝર અશોક મિસ્ત્રી અને એમ.એચ.યુ પ્રોજેક્ટનાં સુપરવાઇઝર સચિન સુથાર સિવિલનાં ડોકટર શ્રી તથા બીજો સ્ટાફ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સ્ટેપ અહેડ પોઝીટીવ મિડીયા અને અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબની રાષ્ટ્ર હિતમાં મતદાનની અપીલ.ભારતના સાંસ્કૃતિક ગૌરવની પુનઃ પ્રતિષ્ઠા માટે રાષ્ટ્ર હિતમાં અવશ્ય મતદાન કરવું જ જોઈએ…

ProudOfGujarat

પાલેજનાં યુવાનોની પ્રામાણિકતા એક લાખની રોકડ રકમ અને મોબાઈલ ઓઝ ગામનાં મૂળ માલિકને પરત કરી.

ProudOfGujarat

ખેડાના ગોબલેજમા બે સગીર પિતરાઈ ભાઈ મોબાઈલમાં ગેમ રમવા બાબતે મનદુઃખ થતાં એકની હત્યા કરી દેતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!