Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કોગ્રેસ કાર્યાલય ખાતે મહિલા શિબિર યોજાઈ

Share

ભરૂચ જિલ્લા કોગ્રેસ કાર્યાલય ખાતે એ.આઇ. સી.સી ના સેક્રેટરી સોનલબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસના પ્રમુખ ગાયત્રીબેન વાઘેલાના આદેશથી ભરૂચ જિલ્લામાં યોજાનાર તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ભરૂચ જિલ્લાના તમામ તાલુકાની શિબિરનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ટ્રેનિંગ ઇન્ચાર્જ જી.પી.સી.સી અને તૃપ્તિબેન ઝવેરીએ માર્ગદર્શન પુરું પડ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ શહેરના જિલ્લા પ્રભારી અનિશાબેન સૈયદ, ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા કો.ઓડીનેટર ફરીદાબેન પટેલ, ગુજરાત પ્રદેશ મહામત્રી સુહાસીનીબેન ડાભી, ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ લીલાબેન વાળા, ભરૂચ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મધુબેન પ્રજાપતિ, મુમતાજબેન સહિતની કૉંગ્રેસ બહેનો હાજર રહી આજના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ:ચોરી થયેલ ટ્રક તથા આરોપીને ઝડપી પાડતી વેડચ પોલીસ…

ProudOfGujarat

માંગરોળ તાલુકાના આમખુટા ગામે દીપડાનો ત્રાસ વધવા લાગ્યો.

ProudOfGujarat

લોકોમાં જાગ્રૃતિ ફેલાવવા ભારત ભમ્રણે નીકળેલી બે યુવતીઓ વડોદરા આવી પહોંચી..જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!