Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ અને વેરાકુઈ ખાતે પહેલી જુલાઈનાં દિવસે “નેશનલ ડોકટર્સ ડે”ની ઉજવણી કરવામાં આવી.

Share

ભારતનાં વિખ્યાત ડો.બિધાન ચંદ્ર રોયની યાદમાં નેશનલ ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. હાલ જયારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી પોતાનો કહેર વરસાવી રહેલ છે કોરોના કહેરમાં લાખો લોકો તેના ખપ્પરમાં હોમાય ગયા છે. તમામ લોકો પોત પોતાના ઘરોમાં કેદ રહે છે ત્યારે પોતાના જાનની પરવાહ કર્યા વગર દર્દીઓનાં જીવન માટે રાત-દિવસ ખડેપગે રહેતા ડોકટરો આ દિવસે ખરેખર અભિનંદનને પાત્ર અને હકદાર છે. વાંકલ અને વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સ્ટાફ દ્વારા પુષ્પ ગુચ્છ આપી ડોક્ટર્સનું સન્માન કર્યું હતું. ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : પીઝા હટના પીઝામાં કાચ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથધરી.

ProudOfGujarat

અમદાવાદમાં 3 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરતી SOG ક્રાઈમ બ્રાંચ

ProudOfGujarat

ભરૂચમાં વીજ પુરવઠો બંધ થતાં લોકો પરેશાનીમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!