Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં તા. 6/7/2020 થી 11/7/2020 દરમિયાન ભારે વરસાદની આગાહી કરાતાં તંત્ર એલર્ટ થયું.

Share

સમગ્ર ભરૂચ જિલ્લામાં તા 6/7/2020 થી 11/7/2020 દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે તંત્ર સજ્જ થઈ ગયું છે. ભરૂચ કલેકટર દ્વારા દરેક તાલુકા કક્ષાએ આદેશ જારી કરવામાં આવ્યા છે. જેમાં વરસાદી પાણીનાં નિકાલની તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવી, કોઈ જગ્યાએ વીજ કરંટ ન ઉતરે તે માટે પૂરતી કાળજી રાખવી, માટી ધસી પડે તે સમયે તાત્કાલિક અસરકારક કામગીરી કરવી, તેમજ માનવી કે પશુની જીવહાનિ ન થાય તે બાબતે ધ્યાન રાખી આવા સમયે તાત્કાલિક ધોરણે કામગીરી કરવી અને નદી તેમજ જળાશાયોની સપાટી અંગે રીપોર્ટ કરવા સૂચના અપાય છે.

Advertisement

Share

Related posts

આતંકી હુમલાના મૃતકોને આમોદ કોંગ્રેસ દ્વારા મીણબત્તી પગટાવીને શ્રધ્ધાંજલી પાઠવી

ProudOfGujarat

દહેજમાં શ્રાવણના પ્રથમ સોમવારે નાગદેવતાની ભવ્ય શોભાયાત્રા : નાગપંચમી નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા; મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા

ProudOfGujarat

અંકલેશ્વર જી આઈ ડી સી માં થયેલ મર્ડર ના આરોપી ને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!