Proud of Gujarat
INDIAFeaturedGujarat

ડભોઈની માઁ ભારતી સેવા સમિતિ દ્વારા ગૌરી વ્રતનાં તહેવારને લઈ શ્રમજીવી વિસ્તારમાં ડ્રાયફુટનું વિતરણ કરાયું.

Share

ડભોઈની માઁ ભારતી સેવા સમિતિ દ્વારા ગૌરી વ્રતનાં તહેવારની ઉજવણીમાં શ્રમજીવી વિસ્તારની ગરીબ બાળકીઓ ઉજવણીમાં પાછળ ના રહી જાય તે માટે ડભોઇ નડા વસાહત, શહેરનાં રાઠોડીયા ફળીયા, હરિજન વાસ અને શક્તિ નગરમાં ગૌરી વ્રત નિમિત્તે ખાવું (ડ્રાય ફુટ) નું વિતરણ કરવામાં આવતા આ વિસ્તારની કુમારીકાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ગૌરવ જોષી, સિધ્ધાર્થ બારોટ, નિરવ વસાવા, સાગર દેસાઈ અને નરેશ રબારી સહિત અનેક યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ. માઁ ભારતી સેવા સમિતિ સમાજનાં ઉત્થાન માટે સદા અગ્રેસર રહે છે.

Advertisement

Share

Related posts

પાલેજ ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

નર્મદા ઝોન સમિતિ દ્વારા વિવિધ રજુઆતો કરવામાં આવી…..ગ્રામ પંચાયતોને 15 માં નાણાંપંચનાં લાભો આપવા માંગ…

ProudOfGujarat

શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ વિદેશી પક્ષીઓનું ભરૂચમાં આગમન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!