Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોરોના પોઝિટીવ દર્દીને સારવાર આપવા પહેરાતી પી.પી.ઈ. કીટો ડસ્ટબિન પાસે મળી આવી જાણો ક્યાં ?

Share

ભરૂચ નગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં એક ધારો વધારો થઈ રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. લોકોને કોરોના વાયરસનાં ચેપ ન લાગે તે માટે સલાહ આપવામાં આવે છે, માસ્ક પહેરવા કહેવાય છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવે છે ત્યાં પી.પી.ઈ કીટ ડસ્ટબિન પાસે મળી આવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં કોરોનાનાં કેસ વધતા પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક ચેકીંગ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર સરકાર ગ્રુપ દ્વારા મોક્ષ નગરી કાશી વિશ્વનાથ ની ઝાંખી ઉભી કરી હતી.

ProudOfGujarat

લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિની બેઠક યોજાઈ જેમાં માનવ અધિકાર નિગરાની સમિતિના ૪ હોદ્દેદારોના અવસાન થતા શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!