Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગનું ગૌરવ-ધોરણ ૧૨ કોમર્સ (CBSE) માં ૯૨ ટકા પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ.

Share

નેત્રંગ ટાઉનનાં અનાજ કરીયાણાનાં વહેપારી તેમજ જૈન સમાજનાં અગ્રણી શાહ રાજુભાઇ સોનજીભાઇની પુત્રી અંજલીબેન શાહ અંકલેશ્વર ખાતે આવેલી પી.પી.સવાણી સ્કુલમાં અભ્યાસ કરે છે.ચાલુ વર્ષે ૨૦૧૯-૨૦ ની ધોરણ ૧૨ કોમર્સની(સીબીએસઇ) ની લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ૫૦૦ ગુણમાંથી ૪૬૦ ગુણ પ્રાપ્ત કરીને ૯૨ ટકા મેળવીને પી.પી.સવાણી સ્કુલમાં પ્રથમ નંબરે પાસ થતા અંજલિબેન રાજુભાઇ શાહે નેત્રંગ ટાઉનનું તેમજ શાહ સમાજનું પણ ગૌરવ વધારતા આનંદની લાગણી ફરી વળી છે.

Advertisement

Share

Related posts

21 મે આ 2 રાશિઓ માટે વરદાન સમાન, જુઓ તમે પણ આ યાદીમાં સામેલ છો કે નહીં.

ProudOfGujarat

લીંબડી હેલીપેડ ખાતે જીઆરડી ની તાલીમ અને પાર્સીગ આઉટ પરેડ યોજી તાલીમ પૂર્ણ કરાઇ.

ProudOfGujarat

રાજપીપળા કલરવ શાળાની વિદ્યાર્થીની તમસીલજહા કુરેશી એ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં માર્યું મેદાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!