Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ યથાવત,આજે 29 કેસો સાથે આંકડો 550 પર, સાવચેતી એ જ સલામતી તરફ જિલ્લો..!!!

Share

ભરૂચ જિલ્લામાં આજે અત્યાર સુધી કોરોના વાયરસનાં 29 પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 550 પર પહોંચી છે. માત્ર 2 દિવસમાં જ કોરોના પોઝીટીવનાં 50 કેસ નોંધાયા છે જેથી તંત્રની દોડધામમાં પણ વધારો થયો છે.
અનલોક બાદ ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણનાં કેસો વધુ જોવા મળી રહ્યો છે, જેથી હવે જિલ્લામાં જાહેર માર્ગો અને સ્થળો પર નીકળતા લોકોએ સાવચેતી સાથે સલામતી રાખવા જેવી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બન્યું છે.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા :
ભરૂચ 12, અંકલેશ્વર 9, જંબુસર 3, હાંસોટ 2, વાગરા 2, આમોદ 1

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ગામે શીતળા સાતમ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ.

ProudOfGujarat

શુકલતીર્થ ગામે અક્ષય તૃતીયાનાં શુભ દિવસે ખેતીનું મુહૂર્ત કરતાં ખેડૂત પરિવાર.

ProudOfGujarat

ભરૂચ : રામપુરી ચપ્પુ કે છરો લઈને ફરવા નીકળા તો સમજો જેલના સળિયા પાછળ ગયા, ક્રાઇમ બ્રાંચે બે ઇસમોને ઝડપી પાડયા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!