Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં જાહેરનામા ભંગ અને માસ્ક ન પહેરનારા દંડાયા, અનેક લોકો સામે પોલીસે કરી કાર્યવાહી જાણો વધુ..!!

Share

હાલ કોરોના સંક્રમણને લઇ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી તમામ દુકાનો સવારે 7 થી બપોરનાં 4 વાગ્યા સુધી જ ખોલાવની મંજૂરી આપવામાં આવી છે. જેમાં પણ કેટલાક વેપારીઓ જાહેરનામાનું ભંગ કરી દુકાનો ચલાવી રહ્યા હોવાની બાતમીનાં આધારે ભરૂચ બી ડિવિઝન પોલીસે બે સ્થળે અંકલેશ્વર શહેર, જીઆઇડીસી અને જંબુસર તેમજ નેત્રંગ પોલીસે ગુના દાખલ કરી કાર્યવાહી હાથધરી હતી. તો બીજી તરફ નેત્રંગ વિસ્તારમાંથી માસ્ક વગર ફરતા 28 જેટલા લોકો પણ દંડાયા હોવાની માહિતી મળી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે અમિત મૈસુરીયાની વરણી કરાઇ.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલને 52 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઇ.

ProudOfGujarat

રાજકોટ-જીલ્લા આર.આર સેલને મળી મોટી સફળતા..લાખ્ખોના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!